સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વર્ષના અંતે અખબારોમાં રજૂ થતી વીતેલા વર્ષની ઝલકની જેમ, હવે ટેકનોલોજી કંપનીઓ પણ ‘યર-રીકેપ’ આપે છે. આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમનું આવું યર-રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે.