ગૂગલ સર્ચનું ‘આઇ એમ ફીલિંગ લકી’ બટન રિટાયર થશેઃ સર્ચમાં હવે આવે છે એઆઇ મોડ

By Himanshu Kikani

3

હવે આપણે ગૂગલમાં સર્ચ એન્જિનમાં જ એઆઇ સાથે વાત કરી શકીશું

સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવું હોય તો થોડા સમય પહેલાં સુધી, આપણી પાસે લગભગ એક જ રસ્તો હતો – ગૂગલ સર્ચમાં સર્ચ કરવું.

એ જમાનો કમ્પ્યૂટરનો હતો એટલે આપણે કમ્પ્યૂટરમાં બ્રાઉઝર ઓપન કરતા અને તેમાં ગૂગલ.ડોટ કોમ (http://google.com/) પેજ ઓપન કરતા. એ આખા, લગભગ કોરાધાકોડ પેજની વચ્ચે ગૂગલનો લોગો દેખાય. તેની નીચે એક સર્ચ બોક્સ દેખાય અને તેમાં આપણે પોતાનો પ્રશ્ન લખીને ફટાફટ સર્ચ બટન પર ક્લિક કરી દેતા. એ સમયે સ્ક્રીન પર જોવા મળતી બીજી બધી બાબતો તરફ આપણે ભાગ્યે જ ધ્યાન આપતા.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop