ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો.
વોટ્સએપમાં આપણા પ્રોફાઇલ સંબંધિત એક મોટો ફેરફાર આવી ગયો છે. તે મુજબ આપણે પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક્સ ઉમેરી શકીએ છીએ, એટલું જ નહીં, તેને કોણ કોણ જોઈ શકે તેનાં સેટિંગ પણ કરી શકાય છે. શરૂઆત ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને લિંક કરવાથી થઈ રહી છે.