માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ જેવી કંપની તેના ફ્રી પ્લાનમાં યૂઝર્સને માંડ પાંચ જીબી કે ૧૫ જીબી સ્પેસ ઓફર કરે છે. તેની સામે સીધી હરીફાઈમાં ઉતરતાં ભારતની જિઓ કંપનીએ તેના સબસ્ક્રાઇબર્સને ૫૦ કે ૧૦૦ જીબી સ્પેસ બિલકુલ મફત આપવાની શરૂઆત કરી છે. આ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વિગતવાર વાત કરી છે.