સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
અત્યારે સમગ્ર વિશ્વમાં જુદા જુદા દેશોમાં યુવાનો ખાસ કરીને જેન-ઝી જે તે દેશની સરકાર સામે કોઈ ને કોઈ મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હમણાં આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને ત્યાર પછી નેપાળમાં આવું જ થયું.