સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
નજીકના ભૂતકાળમાં તમે પણ નાની મોટી ચીજવસ્તુ પોતાના ઘરેથી ઓફિસે મોકલવા કે સંબંધીના ઘરેથી પોતાના ઘરે મંગાવવા માટે ‘સ્વિગી જિની’ સર્વિસનો ઉપયોગ કર્યો હશે.