
ઓથેન્ટિકેટર એપ આપણને વિવિધ એકાઉન્ટમાં લોગઇન થવા વનટાઇમ પાસવર્ડ મેળવવામાં મદદ કરે છે
અત્યારની ટેક દુનિયામાં સગવડ અને સલામતી આ બંને બાબત એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે! એકને સાચવવા જઈએ તો બીજામાં તકલીફ થાય. એટલે જ બધી કંપની આ બંને બાબતનું સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે.