સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમારી પાસે વિન્ડોઝ ૧૦ ધરાવતું, પ્રમાણમાં જૂનું પીસી કે લેપટોપ છે? તો તમને કંપની તરફથી વારંવાર નોટિસ મળવા લાગી હશે કે કંપની આ ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ બંધ કરી રહી છે, હવે તમારે વિન્ડોઝ ૧૧માં અપગ્રેડ થઈ જવું જોઈએ.