
તમે વર્ડનો રોજેરોજ ઉપયોગ કરતા હો, તો ક્યારેક ફુરસદ કાઢી, વિવિધ બાબતોમાં થોડા વધુ ઊંડા ઊતરી જુઓ.
૮૩ – આ વર્ષને આપણે ભારતે પહેલી વાર જીતેતા વર્લ્ડ કપને કારણે યાદ કરીએ છીએ. ક્રિકેટર કપિલ દેવની એ જ નામની સ્પોર્ટ્સ મૂવીએ પણ એ વર્ષને આપણા મનમાં જીવંત રાખ્યું છે.