હયુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા લગભગ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. યુપીઆઇના યૂઝર્સની સંખ્યા તથા યુપીઆઇથી થતાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આ કારણે હવે, ક્યારેક ક્યારેક યુપીઆઇ વ્યવસ્થા ડાઉન થાય એવું પણ બનવા લાગ્યું છે.