સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આગામી વેકેશનમાં તમે યુરોપના પ્રવાસે જવાનું વિચારતા હો તો તમારે માટે એક સારા સમાચાર છે. યુરોપના પ્રવાસ દરમિયાન તમે કદાચ ત્યાંની શોપ્સ કે રેસ્ટોરાંમાં આપણી જૂની ને જાણીતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) થી પેમેન્ટ કરી શકશો.