સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આપણા પરિવારમાં કે મિત્ર વર્તુળમાં કોઈને પણ અણધારી રક્તની જરૂર ઊભી થાય ત્યારે વોટ્સએપ કે ફેસબુક આપણે માટે જીવાદોરી સમાન બને છે.