સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
પોતાના ફોનમાં પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ કનેક્શનને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં ફેરવવાની પ્રક્રિયા થોડી કડાકૂટભરી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશન (ડીઓટી)ના આદેશ મુજબ આખી પ્રક્રિયા વધુ સરળ બનશે.