સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
થોડા આપણે ભારતીયો લાંબા સમયથી વિવિધ ઓનલાઇન સર્વિસના પાસવર્ડ ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરતા આવ્યા છીએ. શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ્સે તેનો યૂઝરબેઝ વધારવા માટે આ પ્રવૃત્તિ ચલાવી લીધી.