સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
કમ્પ્યૂટર સાયન્સ અને કમ્પ્યૂટર એન્જિનીયરિંગ ભણતા વિદ્યાર્થીઓમાં અત્યારે એક નવો શબ્દ ચલણી બન્યો છે – વાઇબ કોડિંગ.