
આજકાલ આપણે અખબારો અને અન્ય મીડિયામાં નાની ઉંમરે હૃદયરોગનો હુમલો થવાના સંખ્યાબંધ કિસ્સાઓ વાંચીએ છીએ. કુદરત ન કરે પરંતુ તમારા પરિવારમાં કે નજીકની કોઈ વ્યક્તિ આવી રીતે – કોઈ પણ ઉંમરે – હૃદયરોગના હુમલાનો ભોગ બને તો તાત્કાલિક તમારે કેવાં પગલાં લેવાં જોઇએ તે તમે જાણો છો?