સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરેને જુદી જુદી રીતે હંફાવતી ભારતીય કંપની અચાનક પ્રકાશમાં આવી.
તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં તો કદાચ તમારા ફોનમાં પણ વોટ્સએપના સ્વદેશી વિકલ્પ તરીકે અચાનક લાઇમલાઇટમાં આવેલી ‘અરાત્તાઇ’ એપ ઇન્સ્ટોલ થઈ ચૂકી હશે.