સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ મોબાઇલ કનેક્શન્સમાંથી લગભગ ૨૪ ટકાને ફાઇવ-જીનો લાભ મળવા લાગ્યો છે.