તમારા બ્રાઉઝરમાં બધું સહીસલામત છે?

By Himanshu Kikani

3

બ્રાઉઝરમાંથી સીધા ઇન્ટરનેટમાં ઝંપલાવવાને બદલે, બીજી કેટલીક મહત્ત્વની વાતો પણ તપાસી જુઓ.

આપણી ગુજરાતી ભાષામાં લગભગ એકસરખો અર્થ ધરાવતી બે મજાની કહેવત છે – ‘ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળાં મારવાં’ અને ‘પાણી પહેલાં પાળ બાંધવી’. ઇન્ટરનેટ પર સેફ્ટીની બાબતે પણ આ બંને કહેવત આપણે બરાબર યાદ રાખવા જેવી છે.

આપણી સાથે સાયબર ફ્રોડ થઈ જાય એ પછી આપણે સેફ્ટીનાં પગલાં સમજવા બેસીએ એ નકામું છે. છતાં ‘જાગ્યા ત્યારથી સવાર’, એવું માનીને વધુ મોડું થાય અને આપણા પર સાયબર એટેક થાય એ પહેલાં, તેની સામે સલામતીનાં પગલાં લેવાની શરૂઆત કરવામાં કશું ખોટું નથી.

સારી વાત એ છે કે વિવિધ ટેક કંપની સાયબર સેફ્ટીની બાબતે આ રીતે પ્રોએક્ટિવ થવામાં આપણી મદદ કરે છે.

આપણે ઇન્ટરનેટ સર્ફિંગ માટે જેનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ બાબતે થોડા સમય પહેલાં એક મહત્ત્વનો ફેરફાર થયો, તે જાણવા-સમજવા જેવો છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop