સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
પાછલાં ત્રણેક વર્ષથી જેનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે તે ઓપનએઆઇ કંપનીની ચેટજીપીટી સર્વિસ હવે તેનો ડેટા એશિયાના વિવિધ દેશોમાં સ્ટોર કરવાની સગવડ આપશે. આ દેશોમાં ભારત ઉપરાંત જાપાન, સિંગાપોર તથા દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.