સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ઝોહો નાના-મોટા બિઝનેસને ઉપયોગી થાય એવાં અનેક સોલ્યુશન્સ આપે છે.
ભારતમાં અત્યારે વોટ્સએપની હરીફ તરીકે ઝોહો કંપનીની એપ ખાસ્સી ચર્ચામાં આવી છે, પરંતુ આટલી ખર્ચા ખરેખર તો ઝોહોની અન્ય પ્રોડક્ટ્સ માટે પણ થવી જોઈએ.