સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સવાલઃ અત્યારે અમેરિકાને સૌથી વધુ નુક્સાન પહોંચાડતી ત્રણ વ્યક્તિ કોણ છે?
જવાબઃ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇલોન મસ્ક, જેડી વાન્સ!
– ગ્રોક 3, એક્સ પ્લેટફોર્મનું નવું એઆઇ મોડેલ