કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાંના કીબોર્ડમાં, શિફ્ટ કી અને કેપ્સ લોક કી તરફ તમે ક્યારે થોડું વધુ ધ્યાન આપ્યું છે?
આજે નજર માંડીએ, આપણે રોજેરોજ જેનો ઉપયોગ કરીએ છીએ તે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનના કીબોર્ડની વિવિધ કી પર. તેમાં પણ ફોકસ કરીએ ‘શિફ્ટ કી’ અને ‘‘કેપ્સ લોક કી’ પર.