એક વર્ડ ફાઇલ, તેમાં કામ કરનાર તમે એક જ – પણ કામ કરો એ જ ફાઇલમાં બે જગ્યાએ!

By Himanshu Kikani

3

ઘણી વાર એવું બને કે આપણે કોઈ મોટા વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટના એક ભાગમાં કામ કરતી વખતે એ જ ડોક્યુમેન્ટમાંના બીજા કોઈ ભાગમાંની વિગતો પર નજર દોડાવવી જરૂરી હોય. યાદ રહે કે આપણે એક જ ડોક્યુમેન્ટની વાત કરી રહ્યા છીએ – બે અલગ અલગ ડોક્યુમેન્ટની નહીં.

ઉદાહરણ તરીકે માની લો કે તમે લેખક છો અને તમારા કોઈ પુસ્તકનાં આઠેક પ્રકરણ તમે લખ્યાં છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop