ઇન્સ્ટા પછી હવે ફેસબુક અને મેસેન્જરમાં પણ ટીન્સ એકાઉન્ટ

By Himanshu Kikani

3

થોડા સમય પહેલાં મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામનો ટીનેજર્સનો ઉપયોગ વધુ સલામત બનાવવા માટે તેમાં ‘ટીન્સ એકાઉન્ટ’ નામે એક નવી વ્યવસ્થા લાગુ કરી હતી. આ વ્યવસ્થા ભારતમાં પણ અમલમાં મૂકાઈ ગઈ છે. હવે સમાચાર છે કે મેટા કંપનીએ આ જ વ્યવસ્થા તેનાં અન્ય બે પ્લેટફોર્મ ફેસબુક અને મેસેન્જરમાં પણ લાગુ કરી દીધી છે. અલબત્ત, શરૂઆતમાં તે માત્ર યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં લાગુ થશે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop