આ સવાલનો જવાબ જાણતાં પહેલાં એક સમાચાર જાણી લઈએ.
એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રી વાઇ-ફાઇ!
ભારતમાં હવે એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ચાલુ મુસાફરી દરમિયાન કોઈને ફોન કોલ કરવો, ઇન્ટરનેટ સર્ચ કરવું, કોઈને મેસેજ મોકલવો કે પછી સોશિયલ મીડિયા પર આપણા ફ્રેન્ડઝના કન્ટેન્ટને ફોલો કરવું કે આપણું સ્ટેટસ અપલોડ કરવું વગેરે હવે શક્ય બની ગયું છે.