જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે પછી કોઈ કંપનીમાં જોબ મેળવી લીધી હોય તો તમારી ભૂમિકા અનુસાર એક શબ્દ તમે વારંવાર સાંભળતા હશો – બ્રેઇનસ્ટોર્મિંગ. કોઈ પણ નવી બાબત વિશે નવા આઇડિયા જનરેટ કરવા માટે બધા ટીમ મેમ્બર સાથે મળીને ચર્ચા કરે તેને ‘બ્રેઇનસ્ટોર્મિંગ’ કહે છે.