કોલેજના સ્ટુડન્ટ્સ અને જોબ માર્કેટમાં પહોંચી ગચેલા યંગસ્ટર્સમાં એઆઇ ટૂલ્સ ખાસ્સાં પોપ્યુલર થવા લાગ્યાં છે. કોલેજનું એસાઇન્મેન્ટ ફટાફટ પૂરું કરવાનું હોય કે પછી જોબ માટે એપ્લિકેશન તૈયાર કરવાની હો, ઘણા યંગસ્ટર્સ એ માટે ચેટજીપીટી જેવા એઆઇ ટૂલની મદદ લે છે.