સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
લાંબા સમયથી પાસવર્ડ આપણા જીવનનો એક અણગમતો, અકળાવતો, છતાં અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આજની ડિજિટલ દુનિયામાં પાસવર્ડ વિના કોઈને ચાલે નહીં.