સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ’ બનાવીએ ત્યારે તેને સલામત કેવી રીતે રખાય એવો સવાલ વાંચીને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ એટલે શું?’ એવો સવાલ થયો હોય તો પહેલાં એની ટૂંકી વાત કરીએ.