સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
All Issues
All Sections
Search
ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ કાર્ડ બનાવો
By Himanshu Kikani
3
ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પ્રોફાઇલ કાર્ડ બનાવીને અન્ય લોકો સાથે શેર કરવાની એક સુવિધા ઉમેરાઈ છે. આ ફીચરની મદદથી આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંની વિગતો એક કાર્ડમાં સમાવી શકીએ છીએ.
‘‘હિમાંશુભાઈ, આ સ્માર્ટફોનનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ શીખવે એવી કોઈ બુક લખો. મારા જ ઘરમાં નવી જનરેશન અમને આ બાબતે સાવ ઢ સમજે છે અને એ ક્યારેક બહુ એમ્બરેસિંગ લાગે છે…’’ દસેક વર્ષ પહેલાં એક બુકફેરમાં, લગભગ મારાં મમ્મીની ઉંમરનાં એક બહેને લગભગ આ જ શબ્દોમાં મારી આગળ એમનો ઉભરો...
આગળ શું વાંચશો? હવે વિકિપીડિયા ભારત સરકારની નજરમાં માઇક્રોસોફ્ટ ટીમ્સમાં લાઇવ ટ્રાન્સલેશન જેટ પ્લેન ટ્રેક કરતાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાયાં એઆઇને નવા લેવલે લઈ જવાનો પ્રયાસ હવે વિકિપીડિયા ભારત સરકારની નજરમાં સામાન્ય રીતે ભારત સરકારને જુદી જુદી વાતે સોશિયલ મીડિયા સાઇટ્સ...
હજી પણ ઘણા બધા લોકો અલગ અલગ વેબસર્વિસમાં એકના એક પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે, જે ચોક્કસપણે બહુ જોખમી બની શકે. આવા લોકોની તકલીફ સાચી છે - જુદી જુદી સર્વિસ માટે જુદા જુદા પાસવર્ડ યાદ રાખવાનું સૌ માટે મુશ્કેલ છે. પરંતુ તેનો ઉપાય બધી જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરવો એવો...
ટૂંકો જવાબ એ, કે ‘બ્લૂસ્કાય’ જૂના ટ્વીટર અને હાલના ‘એક્સ’ને એકદમ મળતું આવતું સોશિયલ પ્લેટફોર્મ છે ને આજકાલ લોકો મોટી સંખ્યામાં એક્સ પરથી આ બ્લૂસ્કાય તરફ વળી રહ્યા છે. હવે થોડા ઊંડાણમાં જઈએ. વિધિની વક્રતા જુઓ. વર્ષ ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ...
તમે દિવાળીની રજાઓમાં ટુર પર ગયા હો, ફોનના કેમેરાથી ઢગલા મોઢે ફોટોઝ લીધા હોય અને ઘરે આવ્યા પછી ખબર પડે કે ફોનમાં કંઈક ગરબડ થઈ, ગેલેરીમાં ટુરના કોઈ ફોટા સેવ થયા જ નથી કે ડિલીટ થઈ ગયા છે, તો? જો તમે ગૂગલ ફોટોઝ કે તેના જેવી ક્લાઉડ બેકઅપ સર્વિસનો લાભ ન લેતા હો કે ટુર પર...
કોરોના મહામારી આવી એ પહેલાંના સમયથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ‘વર્ક-ફ્રોમ-હોમ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો બીજા જ કોઈક દેશની કંપની માટે સહેલાઈથી, ગમે ત્યાંથી કામ કરતા હતા. કોરોના સમયે અને ત્યાર પછી એ ટ્રેન્ડને વેગ મળ્યો. આપણે...