fbpx

ગુડબાય પાસવર્ડ, વેલકમ પાસકી!

By Himanshu Kikani

3

ઇન્ટરનેટે આપણું જીવન બદલી નાખ્યું એમાં બેમત નથી, પણ એમાં તમને કઈ વાત સૌથી ત્રાસદાયક લાગે છે? લગભગ તમારો જવાબ હશે કે પાસવર્ડ! જે વેબસાઇટ કે એપમાં આપણને રસ પડે, એમાં ઘૂસવા જઈએ તો તરત કહેવામાં આવે – એકાઉન્ટ બનાવો ને પાસવર્ડ પસંદ કરો! પાસવર્ડ પાછો એવો હોવો જોઈએ જેમાં કેપિટલ-સ્મોલ લેટર્સ હોય, ડિજિટ્સ, સ્પેશિયલ કેરેટગર્સ હોય… વત્તા એ પાછો યાદ પણ રહેવો જોઈએ!

સદનસીબે, હવે આપણે આ ઝંઝટ લાંબો સમય સહન કરવાની નથી.

ઇન્ટરનેટની આખી સાંકળમાં પાસવર્ડ સૌથી નબળી કડી છે. એ બહુ અટપટો રાખીએ તોય ચોરાઈ શકે અને ભૂલી પણ જવાય. પાસવર્ડથી લોગ-ઇનને સલામત બનાવવા, પાસવર્ડ ઉપરાંત ઓટીપી આપવાની પદ્ધતિ આવી, તેમાંય ઓટીપી ચોરાવાની શક્યતા! લાંબા સમયથી ટેક કંપનીઓ આ સમસ્યાનો ઉપાય શોધી રહી હતી, છેવટે હવે પાસકી સ્વરૂપે આ ઉપાય મળ્યો છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!