તમે ક્યારેક ને ક્યારેક ઓલા, ઉબર જેવી ટેકસી સર્વિસ કે રેપિડો જેવી રિક્ષા સર્વિસનો ઉપયોગ કર્યો હશે. આમ કરતી વખતે આપણે બુક કરાવેલી ટેક્સી કે રિક્ષા આપણા તરફ આવી રહી છે તેવું પોતાના સ્માર્ટફોનના સ્ક્રીન પર મેપમાં જોઈ શકીએ, ટેક્સી કે રિક્ષા આપણી નજીક પહોંચી પણ જાય, પરંતુ…