ગૂગલ ફોટોમાંના લોક્ડ ફોલ્ડરનો ક્લાઉડ બેકઅપ પણ લેવાશે
By Himanshu Kikani
3
તમે જાણતા જ હશો કે હવેના સમયમાં આપણા પાર વગરના ડિજિટલ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માટે અત્યારની સૌથી સારી સર્વિસ છે ગૂગલ ફોટોઝ. આ સર્વિસમાં અગાઉ અનલિમિટેડ ફોટોઝ સ્ટોર કરી શકાતા હતા. પરંતુ પછી ગૂગલે તેમાં મર્યાદા લાગુ કરી છે.