સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમારા આઇફોનમાંના ડેટાને એકદમ ટાઇટ સલામતી આપવાનો પહેલો રસ્તો આઇફોનને પાસકોડથી પ્રોટેક્ટ કરવાનો છે. ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર વેરિિફકેશન જેવી, એકાઉન્ટને વધુ સલામતી આપતી પદ્ધતિઓના ઉપયોગ માટે આઇફોનને લોક્ડ રાખવો અનિવાર્ય છે.