સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ફેસબુક પર આપણે કોઈને શુભેચ્છા આપવા Happy Birthday કે ‘અભિનંદન’ લખીને મોકલીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે.