પીડીએફમાંની ટેક્સ્ટ એડિટ કરી શકાય તેવા સ્વરૂપમાં જોઈએ છે?
By Himanshu Kikani
3
ઘણી વાર એવું બને કે આપણને પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેમાંની ટેકસ્ટ એડિટેબલ સ્વરૂપમાં જોઈતી હોય. આવું શક્ય છે કે નહીં તેનો આધાર મૂળ પ્રોગ્રામમાંથી પીડીએફ કેવી રીતે બનાવવામાં આવી છે તેના પર છે.