સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
એકવીસ વર્ષ પહેલાં આપણે ૨૧મી સદીમાં પ્રવેશ કર્યો ત્યારથી આજ સુધીમાં ટેકનોલોજી ગજબની ઝડપે વિકસતી રહી છે. અગાઉ જેની કલ્પના પણ નહોતી એવાં ગેજેટ્સ અને ટેકનોલોજી વિકસી રહ્યાં છે. અહીં એવી એક શોધની વાત કરીએ જે હજી પણ આપણને નવાઈમાં ગરકાવ કરે એવી છે!