સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વર્ષ ૨૦૧૬માં નોટબંધી આવ્યા પછી પહેલાં આંગળીના ઇશારે ઓનલાઇન પેમેન્ટ કરી આપતાં મોબાઇલ વોલેટ્સ લોકપ્રિય થયાં અને પછી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત વ્યવસ્થા જોરશોરથી આગળ વધી રહી છે.