ગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું

x
Bookmark

મોબાઇલ માર્કેટમાં એક તરફ વધુ ને વધુ પાવરફૂલ મોબાઇલ લોન્ચ થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ વિશ્વના વિકસિત દેશોમાં એક બહુ મોટો વર્ગ એવો પણ છે, જે હવે મોબાઇલ યુગમાં પ્રવેશી રહ્યો છે. આ વર્ગના લોકો શરૂઆતમાં પ્રમાણમાં ઘણા સસ્તા અને પરિણામે નબળાં સ્પેશિફિકેશનવાળા ફોન ખરીદે છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

4 COMMENTS

 1. અમને બધા લેખો વાંચવાની મજા આવે છે.
  હિમાંશુ ભાઈ તમારા સારા કામ બદલ આભાર.
  હું સમાજના દરેકને બધા મદદરૂપ સમાચાર શેર કરું છું.

  • ખૂબ ખૂબ આભાર! ‘સાયબરસફર’ આપના જેવા સહૃદયી વાચકમિત્રોની મદદથી જ વિસ્તરે છે

 2. સાઇબર શફર એક સરસ મેગેઝીન છે. થોડું લે આઉટ સુધારો તો સોના માં સુગંધ ભલે. દર વખતે નવો લેખ વાંચવા પાછળ ના પેજ પાર જવું પડે છે. એવું ના થઇ શકે કે સાઈડ બાર માં બધા લેખો ની અનુક્રમણિકા આવી જાય જ્યાંથી ક્લિક કરી ને જે તે લેખ પર જવાય। બીજુ આ વખત નીચે તમારી એડ ઘણી પરેશાન અને ઇરિટેટ કરે છે. પ્લીઝ તેનો કઈ બીજો રસ્તો કરો. ઘણો આભાર।

  • આભાર, લેઆઉટના સૂચન માટે આભાર. પીસીમાં ડાબી તરફની પેનલમાં અને મોબાઇલમાં લેખના ઉપરના ભાગમાં, ગ્રીન ટેબમાં જે તે અંકના લેખોનું ક્લિકેબલ લિસ્ટ મૂકવામાં આવ્યું છે. ગ્રીન ટેબને ક્લિક કરતાં, એ લિસ્ટ ઓપન થાય છે અને એ અંકના તમામ લેખની યાદી જોઈ શકાય છે. આ મહિનાથી, જે તે અંકની યાદી હોમ પર જ, આ જ રીત ગ્રીન ટેબમાં મૂકી દેવામાં આવી છે.
   એ ઉપરાંત, દરેક લેખના પેજ પર, પીસીમાં ડાબી બાજુ અને મોબાઇલમાં લેખના અંતે બ્લુ ટેબમાં જે તે વર્ષના અંકનાં કવરપેજ મૂકવામાં આવ્યાં છે, જેથી સહેલાઈથી બીજા અંકમાં જઈ શકાય.
   આ રીતે સૂચન આપતા રહેશો, આપ સૌનાં સૂચનો-અભિપ્રાયથી વેબસાઇટ વધુ રીડર-ફ્રેન્ડલી બની શકશે!

Leave a Reply to akilnb Cancel reply

Please enter your comment!
Please enter your name here