હવે નોકરી પણ ગૂગલ કરો!
ઇન્ટરનેટ પર નોકરી આપનાર અને શોધનારનો મિલાપ કરાવી આપતી અનેક સાઇટ્સ છે. હવે ફેસબુકની જેમ ગૂગલે પણ, આ કામ થોડું વધુ સહેલું બનાવ્યું છે.