રોજિંદા કામકાજ માટે ઉપયોગી છતાં ઘણી સસ્તી લેપબુક્સ

સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે આ લેપબુક્સ લાંબા કામ માટે અપૂરતા લાગતા સ્માર્ટફોન અને મોંઘા, વજનદાર લેપટોપ વચ્ચેનો વિક્લ્પ છે.

x
Bookmark

આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી.

સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ જોવા-વાંચવા માટે સ્માર્ટફોન વધુ સગવડભર્યા છે, પણ કન્ટેન્ટ જ સર્જવા માટે પીસી કે લેપટોપ વધુ સગવડદાયક અને પાવરફૂલ છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here