ટૂંકી લિંક કેવી રીતે ચકાસશો?

ટૂંકી લિંક જે વેબપેજ પર લઈ જાય તે સલામત છે નહીં એ જાણવાની રીતો જાણી રાખશો તો ઇન્ટરનેટ પરનાં જોખમોથી ઘણે અંશે બચી શકશો.

તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે – કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો!

પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું?

ઇન્ટરનેટનું આખું જગત લિંક્સ પર ચાલે છે અને આવી લિંક્સ આપણને જુદી જુદી વેબસાઇટ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી સાઇટ, વોટ્સએપ, મેસેન્જર જેવી મેસેજિંગ એપ અને ઈ-મેઇલ વગેરેમાં મળતી રહે છે.

Please to view this content. (Not a member? Join Today!)
March-2018

[display-posts tag=”073_march-2018″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here