ઓટોમેશન સામે લડવા તૈયાર છો?

રોબોટિક્સ હવે દૂરના ભવિષ્યની વાત નથી. રોબોટ્સ આપણા દેશના રેસ્ટોરાં સુધી પહોંચી ગયા છે. અત્યારે ભલે એ નવીનતાનો અખતરો છે, પણ એ ભવિષ્ય તરફ ઇશારો કરે છે.

બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, “રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે.

પરંતુ દસ વર્ષમાં સ્થિતિ કેવી બદલાઈ ગઈ છે એ જુઓ, આ લેખમાં રોબોટ રેસ્ટોરાંની વાત કરવાની થઈ છે કારણ કે એ પણ હવે રોજબરોજની ટેક્નોલોજીની વાત બનવા લાગી છે!

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here