ઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની નવી સગવડ

આપણા મહત્ત્વના દરેક ઓનલાઇન એકાઉન્ટને ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનથી સલામત બનાવવું જરૂરી છે. ઇન્સ્ટાગ્રામમાં હવે આ માટે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય બન્યો છે.

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસમાં આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સગવડનો તમે જાણો છો તેમ વિવિધ રીતે લાભ લઈ શકાય છે.

એક પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થવું હોય ત્યારે આપણો પાસવર્ડ આપ્યા પછી આપણા મોબાઇલમાં એસએમએસ કે વોઇસ કોલ દ્વારા ઓથેન્ટિકેશન કોડ મેળવવામાં આવે છે. આપણે આ કોડ જે તે સર્વિસમાં લોગઇન માટે આપવો પડે છે.

Please to view this content. (Not a member? Join Today!)
November-2018

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here