અસલી-નકલીની લડાઇમાં નવું હથિયાર ઇન્વિઝિબલ રીકેપ્ચા

વિવિધ વેબસાઇટ્સ માટે યૂઝર્સનો ટ્રાફિક જીવાદોરી સમાન છે. આ ટ્રાફિક અસલી માણસનો છે કે નકલી બોટ્સનો, તે તારવવાની પદ્ધતિમાં સતત અવનવા ફેરફારો આવી રહ્યા છે.

એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ.

એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના ઇન્ટરનેટમાં આપણે સૌ પોતપોતાની રીતે યોગદાન આપી શકીએ છીએ. કોઈના બ્લોગ પરનો લેખ ગમે તો તેની નીચે આપેલા કમેન્ટ બોક્સની મદદથી આપણે તેમાં તે વિશે આપણો અભિપ્રાય આપી શકીએ. સોશિયલ મીડિયા પર તો બધું જ પૂરેપૂરું, યૂઝરે ઉમેરેલા કન્ટેન્ટ જ આધારિત છે. વિવિધ સાઇટ્સ પર ઓનલાઇન સર્વેક્ષણમાં આપણે ભાગ લઈ શકીએ છીએ એ પણ ઇન્ટરએક્ટિવિટીનો એક ભાગ છે.

Please to view this content. (Not a member? Join Today!)
Fabruary-2018

[display-posts tag=”072_february-2018″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here