ગૂગલનો સકંજો વધુ ટાઈટ થશે!

ઇન્ટરનેટ પર આપણે શોપિંગ કરીને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે સંખ્યાબંધ કંપનીને આપણી ખરીદીની જાણ થઈ જતી હોય છે, આ બધી કંપની આપણી આ માહિતીનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. આવી કંપનીમાંની એક ગૂગલ પણ છે. 

x
Bookmark

આપણે ક્રેડિટકાર્ડથી રકમ ચૂકવી હોય તો બેંક આપણને એ રકમ હપ્તાવાર ચૂકવવાની ઓફર આપે છે. આપણે જે કંપનીની પ્રોડક્ટ ખરીદી હોય તે પોતાની બીજી પ્રોડક્ટસ આપણને બતાવવા લાગે છે. તેમ તેમની હરીફ કંપની પણ પોતાની પ્રોડક્ટ આપણને બતાવવા લાગે છે. ઇન્ટરનેટ પરના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ નેટવર્ક તરીકે ગૂગલ આ બધાનું કામ સરળ બનાવીને પોતે પણ કમાણી કરે છે.

Please to view this content. (Not a member? Join Today!)
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =