જાણો ડરામણા રેન્સમવેર સંબંધિત હકીકતો

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા રેન્સમવેર વિશેની સાચી-ખોટી માહિતીની ભરમારથી તમે ગૂંચવાતા હો, તો આ માહિતી તમારા પ્રશ્નોના જવાબ આપશે.

ગયા મહિને દુનિયાભરમાં દરેક સમાચારપત્રો, ટીવી તેમ જ સોશિયલ મીડિયામાં ‘વોન્નાક્રાય’ નામનો રેન્સમવેર ખાસ્સો ચગ્યો. વિશ્વના લગભગ તમામ નાના મોટા આઇટી સેક્ટર, મીડિયા  તેમ જ સિક્યોરિટી એક્સપર્ટનું ધ્યાન ખેંચવામાં આ રેન્સમવેર સફળ રહ્યો.

પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા તેમ જ સોશિયલ મીડિયામાં રેન્સમવેરને લગતી નાની મોટી (કેટલીક સાચી કેટલીક ખોટી) અને અધકચરી માહિતી તેમ જ સૂચનોનો ઉભરો ઠાલવવા લાગ્યો.

પરંતુ આટલી બધી માહિતીના અતિક્રમણમાં મારા- તમારા જેવા સામાન્ય માણસને મૂંઝવણ થવી સ્વાભાવિક છે કે ખરેખર શું થઈ રહ્યું છે અને આપણે શું કરવાનું છે. આપણે જોઈએ કે ખરેખર રેન્સમવેર શું છે? કેટલો હાનિકારક છે? તેના વિશેની અફવાઓમાં કેટલું તથ્ય છે? તથા તેનાથી કરી રીતે બચી શકાય?

આગળ શું વાંચશો?

  • શું છે આ રેન્સમવેર?
  • કઈ રીતે કામ કરે છે રેન્સમવેર?
  • રેન્સમવેર વિશે કેટલાક આંકડા
  • કઈ રીતે બચી શકાય છે રેન્સમવેરથી?
  • શું સ્માર્ટફોનમાં રેન્સમવેર આવી શકે?
  • આટલું ખાસ યાદ રાખશો

Please to view this content. (Not a member? Join Today!)
SHARE
Milap Oza
સાયબરસેફ્ટી પ્રોફેશનલ મિલાપ ઓઝા, દેશ વિદેશની વિવિધ કંપનીમાં અનુભવ પછી હાલમાં નવી મુંબઈમાં એક પ્રતિષ્ઠિત ટેલિકોમમાં કાર્યરત છે. ‘સાયબરસફર’માં તેઓ સાયબરસેફ્ટી સંબંધિત વિવિધ લેખો લખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here