આખરે પોકેમોન ગો આવી ભારતમાં

આખી દુનિયાને ઘેલું લગાડનાર પોકેમોન ગો ગેમથી ભારતના ગેમર્સ પણ ધરાઈ ગયા પછી હવે છેક તેની ભારતમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. 

રિલાયન્સ જિઓ કંપનીએ પોકેમોન ગોની ડેવલપર કંપની સાથે જોડાણ કર્યું છે, જેને પગલે દેશભરના હજારો રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પોકસ્ટોપ્સ અને જીમ્સ તરીકે કામ કરશે. જિઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર તેની હેપ્પી ન્યૂ યર ઓફર દરમિયાન જિયો સિમ કસ્ટમર્સ ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી કોઇ ડેટા ચાર્જ ખર્ચ્યા વિના પોકેમોન ગો ડાઉનલોડ કરીને રમી શકશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here