વર્ડ ફાઇલમાં એક્સેલ ડેટા ઉમેરવાની રીતો

વર્ડ અને એક્સેલ બંને પોતપોતાની રીતે ગજબના કામઢા પ્રોગ્રામ છે. મજા એ છે કે આપણે જરૂ‚રિયાત મુજબ, વર્ડ ડોક્યુમેન્ટમાં એક્સેલની સુવિધાઓનો પણ લાભ લઈ શકીએ છીએ.

x
Bookmark

માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ એકબીજા સાથે સરસ તાલમેલ જાળવીને કામ કરવા માટે ડિઝાઇન થયેલા છે. તમારે ક્યારેય વર્ડ ડોક્યુમેન્ટમાં એક્સેલની વિગતો ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ આપણે બે-ચાર રીતે કરી શકીએ છીએ.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here